Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

રેષ્ઠ २० કવિતાઓ from Be A Poem Season 2 (Gujarati)

By StoryMirror Authors


GENRE

Poetry

PAGES

43

ISBN

e-book

PUBLISHER

StoryMirror

E-BOOK ₹0
Rs. 0
ADD TO CART

કવિતા એ માનવ ઉત્કંઠા અને કલ્પનાની ભાષા છે. કવિતાનો દરેક શબ્દ વાર્તા કરતાં વધુ અર્થનું ઊંડાણ લઈ શકે છે. આ વિચાર સાથે સ્ટોરીમિરરે જેઓ તેમની કલ્પનાશક્તિને વ્યક્ત કરવા માંગે છે, તે બધા લોકો માટે ભારતની સૌથી મોટી ઓનલાઇન કવિતા સ્પર્ધાનું આયોજન કર્યું છે.

સ્ટોરીમિરરને આ સ્પર્ધામાં વિશ્વભરના લેખકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમણે પ્રેરણાદાયક, રસપ્રદ અને અદ્ભુત કવિતાઓ રજૂ કરી છે. આ કવિતા સંગ્રહમાં, સ્ટોરીમિરરે સ્પર્ધામાંથી શ્રેષ્ઠ ૨૦ કવિતાઓને પસંદ કરી છે. આશા છે કે આ અદભૂત કવિતા સંગ્રહ તમને વાંચવો ગમશે.

 

વાંચનનો આનંદ માણતાં રહો.



You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart